ઇનોવેશન પ્રસ્તાવના.
- ઇનોવેશન પ્રસ્તાવના.
Contents
- નવતર પ્રયોગના ક્ષેત્રો
- તાલુકા,જિલ્લા,ઝોન અને રાજ્ય કક્ષાએ પસંદગી સમિતિ
- કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓ
-
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ઇનોવેશન અગત્યની ફાઈલ સંકલન
- સામાજિક વિજ્ઞાન 6 થી 8 પાત્રા લેખન ઇનોવેશન
- નવતર પ્રયોગના મૂલ્યાંકન માટેના માપદંડ પસંદગીના માપદંડ
- ઇનોવેશન ફેસ્ટીવલ ફેસ્ટીવલ સંબંધે ધ્યાનમાં રાખવાની બાબતો
- ઇનોવેશન પ્રસ્તાવના. Contents
- નવતર પ્રયોગના ક્ષેત્રો
- તાલુકા,જિલ્લા,ઝોન અને રાજ્ય કક્ષાએ પસંદગી સમિતિ
- કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓ
- (adsbygoogle = window.adsbygoogle || []).push({}); ઇનોવેશન અગત્યની ફાઈલ સંકલન
- સામાજિક વિજ્ઞાન 6 થી 8 પાત્રા લેખન ઇનોવેશન
- નવતર પ્રયોગના મૂલ્યાંકન માટેના માપદંડ પસંદગીના માપદંડ
- ઇનોવેશન ફેસ્ટીવલ ફેસ્ટીવલ સંબંધે ધ્યાનમાં રાખવાની બાબતો
ગુજરાત રાજ્ય માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃધ્ધિ થાય તેમજ નવતર પ્રયોગો કરવા શિક્ષકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી જિલ્લા અને રાજયના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.
વર્ષ 2023/ 2024 થી આયોજન તાલુકા કક્ષાએ થી કરવામાં આવશે
વર્ષ-2023-24 માં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ તાલુકા કક્ષાએથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકા કક્ષાએ શૈક્ષણિક ઇનોવેશન કાર્યશાળાનું આયોજન કરવાનું રહેશે..
👉કોણ સહભાગી બની શકશે
નીચેના વિભાગો મુજબ શૈક્ષણિક ઇનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષક સહભાગી બની શકશે.દરેક સી.આર.સી. માં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ (સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા. શાળા અને ડી.એલ.એડ્., બી. એડ્. કોલેજ) ના શિક્ષકો/ સી.આર.સી.સી., બી.આર.સી.સી. અને અધ્યાપકો શૈક્ષણિક ઇનોવેશન કાર્યશાળામાં ભાગ લઇ શકશે.
નવતર પ્રયોગના ક્ષેત્રો
👫વિષયવસ્તુ પેડાગોજી આધારિત
👫સાંપ્રત વિષયો(FLN, NEP, NIPUN BHARAT Mission)
👫અભ્યાસક્રમ આધારિત મુલ્ય શિક્ષણ
👫શૈક્ષણિક મૂલ્યાંકન
👫સમાવેશી શિક્ષણ
👫શૈક્ષણિક પ્રક્રિયામાં ટેકનોલોજીનો ઉપયોગ
👫વિશેષ કાર્યક્રમો:- (ડ્રોપ આઉટ, સ્થાયીકરણ, નિયમિતતા, સ્ત્રી સશક્તિકરણ,સાક્ષરતા, અક્ષર સુધારણા, કન્યા કેળવણી, સ્વચ્છતા)
👫પર્યાવરણ જાગૃત્તિ
👫સહ અભ્યાસિક પ્રવૃતિઓ દ્વારા સર્વાંગી વિકાસ
👫ઇનોવેટર દ્વારા ક્ષેત્ર ક્રમાંક 1 થી 9 સિવાયના અન્ય વિષયો
તાલુકા,જિલ્લા,ઝોન અને રાજ્ય કક્ષાએ પસંદગી સમિતિ
(1) તાલુકા કક્ષાએ
👉જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તાલુકાના લાયઝન (વ્યાખ્યાતા) =<હોદ્દો અધ્યક્ષ>
👉સી.આર.સી. કો. ઓર્ડીનેટર (કોઇપણ એક) =<સભ્ય>
👉તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષક(કોઇપણ એક)=<સભ્ય>
👉સરકારી માધ્યમિક શાળાનાઆચાર્ય (કોઇપણ એક) =<સભ્ય>
👉અગાઉ ઇનોવેશનમાં ભાગ લીધો હોય તેવા ઇનોવેટર (કોઇપણ એક) =<સભ્ય>
👉બી.આર.સી. કો. ઓર્ડીનેટર હોદ્દો =<સભ્ય સચિવ >
નોંધઃ ઉકત કમિટીમાંથી ઓછામાં ઓછા ત્રણ સભ્યો હાજર રહેશે તો કોરમ પૂર્ણ થયેલ ગણાશે .
(2) જિલ્લા કક્ષાએ
પ્રાચાર્ય, જિલ્લાશિક્ષણઅનેતાલીમભવન =<હોદ્દો અધ્યક્ષ>
ડાયેટના સિનિયર લેકચરર (કોઇપણ એક) =<સભ્ય>
ડાયેટના લેકચરર (કોઇપણ બે) =<સભ્ય>
બી.આર.સી.કો.ઓર્ડિનેટર (કોઇપણ એક) =<સભ્ય>
એજયુકશન ઇન્સપેકટર (કોઇપણ એક) =<સભ્ય>
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (કોઇપણ એક)=<સભ્ય>
ડી.આઇ.સી. કો.ઓર્ડિનેટર =<સભ્ય સચિવ >
નોંધઃ ઉકત કમિટીમાંથી ઓછામાં ઓછા ત્રણ સભ્યો હાજર રહેશે તો કોરમ પૂર્ણ થયેલ ગણાશે .
કૃતિ પ્રેઝન્ટેશન માટેના મુદ્દાઓ
ઇનોવેશન અગત્યની ફાઈલ સંકલન
સામાજિક વિજ્ઞાન 6 થી 8 પાત્રા લેખન ઇનોવેશન
👫સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ના તમામ પાત્રાલેખન. ફાઈલ પી એસ મેર ઉમરાળા DOWNLOD
👫સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ના તમામ પાત્રાલેખન. ફાઈલ પી એસ મેર ઉમરાળા DOWNLOD
👫સામાજિક વિજ્ઞાન ધોરણ 8 ના તમામ પાત્રાલેખન. ફાઈલ પી એસ મેર ઉમરાળા DOWNLOD
(3)રાજ્યકક્ષાનો ઇનોવેશન ફૅર - 2017/18 પોરબંદર
માનનીય શ્રી લાલજીભાઈ ના blog માંથી લીધેલ છે.
લિંક = https://laljibhaipanchal.blogspot.com/p/blog-page_25.html (ઇનોવેશન માટે વધુ જુવો )
ઇનોવેશનનું નામ :- અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ કેલેન્ડર (10 કૅલેન્ડર )(1) Vaigyanik kelendar
(2) Kvi-lekhak nu kelendar
(3) Ganitik kelendar
(4) Deshnetaonu kelendar
(5) Din-Vishesh kelendar
(6) Vishv ni mahan nario
(7) Aajno Dipak kelendar
(8) Samajikvigyan kelendar
(9) Ganitagyo nu kelendar
(10) Rajya na nakshao