મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan gujrat

Gujrat
4 minute read
1

 મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan ગુજરાત


ભારતના બંધારણમાં આર્ટિકલ-૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઇ કરવાની રહે છે. સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨ માં તામિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર, ૧૯૮૪થી કરવામાં આવી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે. 

મધ્યાહ્ન ભોજન યોજના ના હેતુઓ 

  • કુપોષણની સમસ્યાનો ઉકેલ

  • વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મુલ્યોમાં વધારો કરવો. 

  • ગરીબ બાળકોને શાળામાં આવતા પ્રોત્સાહન આપવું. 

  • બાળકોના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરવો.

  • બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડવી. 

  • પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દુર કરવી.

👉નોકરીની સામાન્ય શરતો જોવા અહીંયા ક્લીક કરો 

👉NIPUN BHARAT અહીંયા ક્લીક કરો 

👉GSCR - RAJAO (ગુજરાત મૂલ્કી સેવા રજા ના નિયમો )

મધ્યાહન ભોજન  સામગ્રી ની લેટેસ્ટ વિગતો 

વસ્તુ 

ધો .1 થી 5

ધો .6 થી 8

અનાજ ઘઉં ,ચોખા 

100ગ્રામ /50 ગ્રામ 

150 ગ્રામ

દાળ -કઠોળ 

20 ગ્રામ

30ગ્રામ

શાકભાજી 

50 ગ્રામ

75 ગ્રામ

ખાદ્યતેલ 

10 ગ્રામ

10 ગ્રામ

મીઠું મસાલા 

જરૂરિયાત 

મુજબ 

મધ્યાહન ભોજન અગત્ય ની માહિતી 

  • ગુજરાત માં મધ્યાહન ભોજન 1984 માં શરુ થઇ . ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા .
  • ભારત માં સૌ પથમ તામિલનાડુ માં 1982 માં શરૂઆત થઇ. .
  • ભારત માં 1995 માં ચાલુ થઇ (.1995 સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી થઇ. .
  • ભારત માં ફરજીયાત અમલ 2001 માં. 
  • હાલ નવું નામ .PM POSHAN ગુજરાતી અર્થ - પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ 
  • ઓછા માં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું. 
  • મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું .

મધ્યાહન ભોજન યોજના માળખું 

શિક્ષણ ખાતું

કમિશનર (MDM)


જોઈન્ટ કમિશ્નર 

કલેક્ટર /મ્યુન્સિપલ કમિશ્નર 

આસી.કમિશ્નર (અમલીકરણ )

ડેપ્યુટી કમિશ્નર /મ્યુન્સિપલ કમિશ્નર 

મામલતદાર 

નાયબ મામલતદાર ઇન્ચાર્જ 

એકાઉન્ટ ઓફિસર 

નાયબ મામલતદાર એકાઉન્ટ 

રિચર્સ ઓફિસર 

નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર 

નાયબ મામલતદાર 

નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 


સંચાલક ,શાળાઓ 

NE P -2020 આ યોજનાના લાભ :

  • આ યોજના હેઠળ બાલવાટિકા  થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો મફત આપવામાં આવે છે. જો શાળામાં રસોઈની વ્યવસ્થા ન હોય તો દરેક લાયક વિદ્યાર્થીને 3 કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ એ વિદ્યાર્થીઓ લાયક ગણાશે જેઓની શાળાના દિવસોની 80 ટકા હાજરી જરૂરી.છે 

મધ્યાહન ભોજન અગત્યના પ્રશ્ન 

👉1. મધ્યાહન ભોજન કેટલા દિવસ આપવું ?

200

👉2. MDM  ન આપી શકાય તો કેટલું અનાજ મળે ?

3 કિલો અનાજ 

👉3. ધોરણ 1 થી 5 પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?

કુલ વજન 180 ગ્રામ 

👉4. ધોરણ 6 થી 8ઉચ્ચ  પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?

કુલ વજન 265  ગ્રામ 

MDM GUJRAT  વેબસાઈટ


Pm poshn યોજના 2024 પત્રો



GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર  પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો 

પેંશન પુસ્તિકા ડાઉનલોડ કરો


મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002  

રજા તથ્યો 

💥 સામાન્ય સંજોગો માં સળંગ રજા ની મહત્તમ મુદત 60 દિવસ ની છે .

💥 પ્રાપ્ત રજા ને પ્રાસંગિક રજા સાથે સાથે જોડી મંજુર કરી શકાય નહિ

💥રજા માટે એક તથ્ય  રજાની માંગણી હક તરીકે કરી શકાશે નહિ.

💥ગુજરાત મુલ્કી સેવા (રજા) નિયમો, 2002 હેઠળ તથ્ય  રજા મંજુર કરનાર સત્તાધિકારી કર્મચારીની લેખિત સંમતિ વિના લેણી અને માંગેલી રજાનો પ્રકાર ફેરવી શકતો નથી .

💥 રજા મેળવવા કે લંબાવવા માટે સરકારી કર્મચારીએ નમૂના -1 મુજબ અરજી કરવી 

💥અસાધારણ રજા જયારે કોઈપણ પ્રકારની રજા ન હોય ત્યારે અને કર્મચારી ની વિનંતી થી મંજુર કરી શકાય  નિયમો વાંચવા ક્લીક કરો 

મૂલ્કી રજા ના નિયમો 2002|| Mulki Raja Na Niymo 2002 વાંચવા માટે  અહીંયા પણ ક્લીક કરી શકો છો 



નેશનલ એડયુકેશન પોલિસી 2020

અહીંયા ક્લીક કરો 

અગત્ય ના ટૂંકાક્ષરી નામ એજ્યુ 

અહીંયા ક્લીક કરો 

બાલા પ્રોજેક્ટ 

અહીંયા ક્લીક કરો 

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 

અહીંયા ક્લીક કરો 

પાઠ્યપુસ્તક મંડળ 

અહીંયા ક્લીક કરો 

રાજ્ય પરીક્ષા બોર્ડ 

અહીંયા ક્લીક કરો 

પ્રાથમિક શાળા માં પ્રોગ્રામ 

અહીંયા ક્લીક કરો 

પર્યાવરણ પ્રયોગ શાળા 

અહીંયા ક્લીક કરો 


👉important : ગુજરાત ના શિક્ષણ ની પ્રથમ એકમાત્ર ચેનલ માં જોડાઓ


#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !
June 22, 2025